છળ કપટ / અંતરિક્ષમાં પણ ચીનની અવળચંડાઇ, ભારત પર આવી રીતે કર્યો હુમલો : સૂત્ર  

China's aggression in space, such an attack on India: Sources

એક અહેવાલમાં સામે આવ્યું છે  જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીને 2012 થી 2018 ની વચ્ચે અનેક વખત ભારતીય ઉપગ્રહ સંદેશાવ્યવહાર પર સાયબર અટેક કર્યા હતા. સંદેશાવ્યવહારને લઈને સેટેલાઈટ પર સાયબર અટેક ખૂબ જ સંવેદનશીલ માનવામાં આવે છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ