પ્રયોગ / હવે મચ્છર નહીં કરે તમને પરેશાન, ચીને શોધી આ ગજબ ટેક્નિક

China wiped out two breeds of mosquitoes using radiation new technique

ચીનના વૈજ્ઞાનિકોએ મચ્છરોથી છૂટકારો મેળવવા માટે ઈન્કમ્પેટિબલ એન્ડ સ્ટરાઈલ ઈન્સેક્ટ ટેક્નિક (આઈઆઈટી-એસઆઈટી)ને ભેગી કરીને એક અનોખો પ્રયોગ હાથ ધર્યો હતો. આ ટેક્નિકની મદદથી ગુઆંગઝાઓ શહેર નજીક આવેલી પર્લ નદીના કિનારે વસેલા બે ટાપુ પરથી એશિયન ટાઈગર નામની મચ્છરોની એક પ્રજાતિને સંપૂર્ણ નષ્ટ કરી દેવામાં સફળતા મળી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ