સીમા વિવાદ / ચીન ક્યારેય નહી સુધરે, હવે આ દેશની સીમામાં ઉડાવ્યા પરમાણું બોમ્બ ફેંકનારા પ્લેન

China will never improve, a deadly plane flew over the border with Taiwan

તાઈવાન અને ચીન વચ્ચે દિવસેને દિવસે હવે વિવાદ વધતો જઈ રહ્યો છે. ત્યારે વધુમાં ચીને ફરીથી તાઈવાનની સીમામાં પરમામું બોમ્બ ફેકનારા પ્લેન ઉડાવ્યા છે. જે વીશે તાઈવાનના રક્ષા મંત્રલાય દ્વારા માહિતી આપવામાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ