અફઘાનિસ્તાન / ચીનનાં પૈસા પર લીલાલહેર કરશે તાલિબાન! પ્રવક્તાએ જે કહ્યું તે ભારત માટે ચિંતાજનક

China will help the Taliban

આર્થિક સંકટમાં ઘેરાયેલા અફઘાનિસ્તાનને ઉભુ કરવા માટે તાલિબાન ચીનની મદદ લઈ શકે છે. આ મામલે તાલિબાની પ્રવક્તાએ પણ નિવેદન આપ્યું કે તેઓ ચીન પર હવે નિર્ભર રહેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ