રસી / કોરોના સંકટ : ચીનની વેક્સિન માટે આ રીતે બલીનો બકરો બની ગયું પાકિસ્તાન, બંને દેશ વચ્ચે થયો કરાર

china will conduct covid 19 vaccine trials in pakistan

કોરોના વાયરસનાં કારણે વિશ્વભરમાં હાહાકાર વચ્ચે ઘણા બધા દેશો વાયરસની રસી શોધવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. વાયરસની રસી શોધવામાં કોઈને સફળતા મળી નથી ત્યારે ચીને પાકિસ્તાનમાં પોતાની વેક્સિનનું ટ્રાયલ શરુ કરવાનું નક્કી કર્યું છે જે બાદ ઘણાના મનમાં સવાલ ઉભા થઇ રહ્યા છે કે ચીને પાકિસ્તાનને બલિનો બકરો બનાવ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ