અવળચંડાઈ / કોરોનાની ઉત્પત્તિ અંગે તપાસ કરવા ચીન પહોંચેલી WHOની ટીમને ક્વોરેન્ટાઈન કરી દેવાઈ

china who team quarantined for 14 days who arrives in wuhan to investigate covid 19 pandemic origins

દુનિયાભરમાં કોરોનાનો કહેર ચાલુ છે . ચીના વુહાનમાંથી ફરી કોરોનાના કેસ આવવા લાગ્યા છે. જેનાથી ડરના માહોલ છે. આ દરમિયાન કોરોના વાયરસની ઉત્પત્તિ અંગે જાણવા માટે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના 13 સભ્ય ચીનના વુહાન શહેર પહોંચી ગયા છે. જ્યાં ચીની સરકારે તેમને 14 દિવસ માટે ક્વોરેન્ટાઈન કર્યા છે. હકિકતમાં WHOની ટીમના કુલ 15 સભ્યો હતા. જેમાંથી સિંગાપુરના 2 સભ્યો કોરોના સંક્રમિત મળ્યા હતા. તેવામાં બાકીના 13 સભ્યો જ ચીન પહોંચ્યા. પરંતુ તેમને તપાસ કરવાના કારણથી જ ક્વોરેન્ટાઈન કરી દેવામાં આવ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ