લદ્દાખ / ભારતની કૂટનીતિ અને આર્મીના દમના ડરે ચીની સેના પાછળ હટવા બની મજબૂર, હટાવી દીધા શલ્ટર્સ-સ્ટ્રક્ચર્સ

China vacate pangong finger 4 ridgeline remove structures from no patrol zone

ભારત-ચીન વચ્ચે કેટલાક મહિનાઓથી ચાલી રહેલા ઘર્ષણ બાદ LAC પર સ્થિતિ સામાન્ય કરવાની કવાયત તેજ થઇ ગઇ છે. ભારત સરકારની કૂટનીતિ કામ આવી અને ચીની સેના પાછળ હટવા મજબૂર થઇ ગઇ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ