એક્શન / ચોંકાવનારી ઘટના! અમેરિકાથી ચીન પહોંચેલી ફ્લાઈટે દરવાજેથી જ ફરવું પડ્યું પરત, કારણ ચોંકાવનારું

china usa flight to china turns back midair due to lack of pandemic related cleaning requirement

અમેરિકાથી શાંઘાઈ આવી રહેલી ફ્લાઈટને લેન્ડ કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી. કારણ કે વિમાનમાં મહામારીને લગતી સ્વચ્છતાની આવશ્યકતાઓનું પાલન કરવામાં આવ્યું ન હતું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ