અવળચંડાઈ / ચીનની નવી ચાલ : હવે પેંગોંગ લેકની અંડરવોટર ગતિવિધિઓ પર રાખી રહ્યું છે નજર, આ રીતે ખુલી પોલ

china tracking underwater action in pangong tso ladakh border satellite pictures

ભારત અને ચીન વચ્ચે જ્યારથી લદ્દાખની સીમા પર તનાવ શરુ થયો છે. ત્યારથી ચીની સેના પૈંગોંગ લેક વિસ્તાર પર નજર ટકાવીને બેઠી છે. ચીની સેના હાઈ સ્પીડ પેટ્રોલિંગ ક્રાફ્ટના માધ્યમથી પાણી પર નજર રાખીને બેઠી છે. જેમાં તે Type 305, Type 928D બોટનો ઉપયોગ કરી રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ