બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / ચીને બનાવી AIથી ચાલતી સેક્સ ડોલ્સ, આપશે 'સાચુકલો અનુભવ', વિશેષતાઓ વખાણવા લાયક

ચીનનું તિકડમ / ચીને બનાવી AIથી ચાલતી સેક્સ ડોલ્સ, આપશે 'સાચુકલો અનુભવ', વિશેષતાઓ વખાણવા લાયક

Last Updated: 04:17 PM, 24 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચીન હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી ચાલતી સેક્સ ડોલ્સ બનાવી રહ્યું છે. ઓગસ્ટ 2023માં તે બજારમાં આવી પણ જશે.

ભારતના પડોશી દેશ ચીનના વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોએ નેક્સ્ટ જનરેશનની સેક્સ ડોલ તૈયાર કરી છે. ચીની કંપનીઓ પણ ઓગસ્ટ મહિના સુધીમાં તેને બજારમાં ઉતારવા જઈ રહી છે. આ સેક્સ ડોલ્સને ચેટ જીપીટી અને એઆઈ ટેક્નોલોજીની મદદથી તૈયાર કરવામાં આવી છે. કંપની ઉત્પાદકોનું કહેવું છે કે સેક્સ ડોલ બનાવવાનો હેતુ લોકોની એકલતા દૂર કરવાનો છે. આ સેક્સ ડોલ્સ લોકોને સેક્સ જેવો સાચો આનંદ આવશે અને પ્રતિક્રિયા પણ આપશે. તે ફક્ત મૌખિક અને શારીરિક રીતે લોકો સાથે વાતચીત કરી શકશે નહીં, પરંતુ જૂની પેઢી કરતાં વધુ સારું કામ કરશે.

ઓગસ્ટ 2023માં માર્કેટમાં આવશે

ચીનમાં સેક્સ ડોલ્સની મોટી ઉત્પાદક કંપની સ્ટારપેરી ટેક્નોલોજીના સીઈઓ ઈવાન લી કહે છે કે અભૂતપૂર્વ ક્ષમતાઓ ધરાવતી આ સેક્સ ડોલ્સ પુરુષ કે સ્ત્રી સ્વરૂપમાં ઉપલબ્ધ છે. આ ટૂંક સમયમાં માર્કેટમાં આવશે. સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટ અનુસાર, ઇવાન લીએ આ મહિનાની શરૂઆતમાં કહ્યું હતું કે, "અમે સેક્સ ડોલ્સની આગામી પેઢી વિકસાવી રહ્યા છીએ જે લોકો સાથે મૌખિક અને શારીરિક રીતે સંપર્ક કરી શકશે. અમે તેને આ વર્ષે ઓગસ્ટ સુધીમાં લોન્ચ કરીશું.

અગાઉની ડોલ્સ કરતાં ઘણી લેટેસ્ટ

સીઈઓ ઈવાન લીએ કહ્યું કે સેક્સ ડોલ મેટલ અને સિલિકોનથી બનેલી છે જે AI મોડલ્સ દ્વારા સંચાલિત અને સેન્સરથી સજ્જ અને સાચા જેવો અનુભવ આપે છે. એઆઈથી ચાલતી આવી સેક્સ ડોલ્સ અગાઉની ડોલ્સ કરતાં ઘણી લેટેસ્ટ હશે.

વધુ વાંચો : માતાએ 17 વર્ષની પુત્રીની ઘરમાં દફનાવેલી લાશનું રહસ્ય ખુલ્યું, ઘરને કેમ બનાવ્યું સ્મશાન?

ચીનમાં સેક્સ ડોલ્સનો જોરદાર બિઝનેસ

ઉલ્લેખનીય છે કે ચીનમાં સેક્સ ડોલ્સનો જોરદાર બિઝનેસ છે અને તેની ઘણી માંગ છે. ચીનમાં હજુ પણ મોટાભાગના લોકો સેક્સ ડોલ જેવા વિષય પર રૂઢિચુસ્ત વિચાર ધરાવે છે. આ હોવા છતાં, અમેરિકા, જાપાન અને જર્મનીના સંયુક્ત વેચાણને વટાવીને ચીનમાં સેક્સ ડોલ્સનું સૌથી મોટું બજાર છે.

સંકળાયેલા મુદ્દાઓ

China AI powered sex dolls China AI ex dolls
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ