નિર્ણય / BIG NEWS: ચીનમાં ફરી કોરોના ફાટી નીકળ્યો, ડામવા માટે ભારત જેવું કામ ડ્રેગન પહેલી વખત કરશે

China to introduce rapid antigen tests for first time as COVID19

એક તરફ વિશ્વભરમાં કોરોનાની ત્રીજી લહેર ધીમે-ધીમે ઓસરી રહી છે ત્યારે ચીનમાં ફરી એકવાર કોરોનાના કેસમાં ઉછાળો આવતા સરકાર તાબડતોબ એક્શનમાં આવી છે અને એન્ટીજન કીટના વપરાશની મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ