અવળચંડાઈ / બ્રહ્મપુત્ર નદી પર સૌથી મોટો ડેમ બનાવવા જઈ રહ્યું છે ચીન, ભારતમાં નોર્થ -ઈસ્ટમાં સુકા દુકાળની આશંકા

china to build dam on brahmaputra river despite concerns raised by india bangladesh

દક્ષિણ એશિયા ખાત કરીને ભારતને અડીને બોર્ડર પર ચીન સતત આક્રમક વલણ અપનાવી રહ્યું છે. ત્યારે ચીનની ઘોષણા કરી છે કે તેઓ બહું જલ્દી જ તિબ્બતથી નિકળતી બ્રહ્મપુત્ર નદી અથવા યારલુંગ જાંગબો નદીના નીચલા પ્રવાહો પર ભારતીય સીમાની નજીક એક વિશાળકાય બંધ બનાવવા જઈ રહ્યું છે. આ બંધ એટલો મોટો હશે જેને અંદાજ એ વાતથી લગાવી શકાય છે તે ચીનમાં બનેલા બીજા દુનિયાના સૌથી મોટા બંધ થ્રી જોર્જની સરખામણીએ આ 3 ગણો મોટો પનવીજળી પેદા કરી શકશે. ચીનના આ વિશાળ આકારના બંધથી ભારતના પૂર્વોત્તર રાજ્યો અને બાંગ્લાદેશમાં સુખા દુષ્કાળની સ્થિતી પેદા કરવામાં સક્ષમ થઈ જશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ