નિવેદન / રાષ્ટ્રપતિની ચૂંટણી વચ્ચે અમેરિકાને ચીનની ધમકી, કહ્યું- આ મામલે દખલ ન દેશો નહીંતર...

china threats america over arms deal with taiwan

ચીન ઘણા લાંબા સમયથી વિશ્વના વાતાવરણને બગાડવામાં કોઈ કસર છોડી રહ્યું નથી. ચીનનો ભારત સહિત લગભગ દરેક પાડોશી દેશ સાથે વિવાદ છે. હવે ચીને જગત જમાદાર અમેરિકાને ધમકી આપી છે. 

બ્રેકિંગ ન્યૂઝ