બજેટ 2020 / ભારત સરકાર ચીન પાસેથી આ શીખે, ચીનનું શૈક્ષણિક બજેટ આપણાં દેશ કરતાં 30 ગણું

China spends 30 times more in education compared to india according to budget figures

1 ફેબ્રુઆરીએ રજૂ થનારા બજેટ પર દેશના લોકોની નજર છે. ગયા વર્ષે એટલે કે 2019-20 માટે રૂ 27 લાખ 86 હજાર 349 કરોડનું બજેટ રજૂ થયું હતું, જે વર્ષ 2018-19ના બજેટ કરતા 13.4% વધારે છે. ગયા વર્ષના ભારતના બજેટ કરતા તો ચીન ફક્ત શિક્ષણ પર વધારે ખર્ચ કરે છે. 2019-20માં આપણા દેશનું શિક્ષણ બજેટ 94 હજાર 854 કરોડ રૂપિયા હતું જયારે ઓક્ટોબર 2019 સુધીમાં ચીને શિક્ષણ પાછળ 29.58 લાખ કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. ભારત અને ચીનના બજેટમાં શિક્ષણનો ખર્ચ જો જોવામાં આવે તો માલુમ પડે છે કે ચીન શિક્ષણ પાછળ ભારત કરતા તોતિંગ 30 ગણો વધુ ખર્ચ કરે છે.

બ્રેકિંગ ન્યૂઝ