BIG NEWS / PM મોદી અમેરિકામાં આ ખાસ બેઠક કરે તે પહેલા જ ચીન ફફડયું, નિવેદન જાહેર કરી ઓક્યું ઝેર

 China Slams Quad Ahead Of 1st In-Person Summit In US, Says It'll Find No Support

પીએમ નરેન્દ્ર મોદી અત્યારે અમેરિકાનાં પ્રવાસ પર છે ત્યારે મોદી અને બાયડન વચ્ચે મુલાકાત થાય તે પહેલા જ ચીન ફફડી ઉઠ્યું છે અને નિવેદનબાજી કરી રહ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ