વ્યાપાર / ચીનની ચાલાકીને રોકવા ભારતે બદલ્યો પોતાનો આ નિયમ તો ડ્રેગનને લાગ્યા મરચાં

china slams india over new fdi rules calls violation of wto principles

ચીને ભારતના નવા પ્રત્યક્ષ વિદેશી રોકાણ (FDI) નિયમોની ટીકા કરી છે. ચીને સોમવારે કહ્યું કે આ વિશ્વ વ્યાપાર સંગઠન (WTO)ના સિદ્ધાંતો વિરુદ્ધ છે અને મુક્ત અને નિષ્પક્ષ વ્યાપારની વિરુદ્ધ છે. ચીને કહ્યું છે કે ભારત આમ કરીને ચીન સાથે ભેદભાવપૂર્ણ વલણ અપનાવી રહ્યું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ