Ek Vaat Kau / કોરોના ટેસ્ટિંગ: ચીને જે કર્યુ તેનાથી વિશ્વ ચોંકી ગયું

કોરોના વાયરસે જગત આખાને હચમચાવી મુક્યું છે, ત્યારે જ્યાંથી આ કોરોનાની શરૂઆત થઇ તેવા ચીને કોરોના વાયરસને ખતમ કરવા માટે એક એવું પગલું લીધું જેના લીધે સમગ્ર વિશ્વની નજર તેના આ કામ પર પડી, ચીન સરકારે માત્ર 2 અઠવાડિયામાં એક જ શહેરમાંથી 65 લાખ લોકોના કોરોના ટેસ્ટ કર્યા છે ત્યારે આ ટેસ્ટ કેવી રીતે કરવામાં આવ્યા અને તેનું પરિણામ શું મળ્યું તેના વિશે વધુ જાણવા માગતા હોવ તો....Ek Vaat Kau

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ