વાયરસનો ખૌફ / ચીનમાં કોરોનાના નવા સંક્રમણથી મચ્યો હડકંપ, શાંઘાઈ સહિત અનેક શહેરોમાં આજથી Lockdown

China Shanghai starts biggest COVID-19 lockdown in 2 years

ચીનનું નાણાંકીય હબ કહેવાતા શાંઘાઈમાં કોરોનાના કેસ ઝડપથી વધતા લોકડાઉન લાગુ કરી દેવાયું છે. આ શહેરમાં લોકડાઉનનાં કારણે 2.5 કરોડથી વધુ લોકો તેમના ઘરોમાં કેદ થઈ ગયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ