ધમકી / 'બોયકોટ ચાઈના'થી ચિડાયેલા ચીને કહ્યું ભારત અમારું કંઈ બગાડી નહીં શકે કારણ કે ભારતીયો...

china says Indians can hardly resist buying Chinese quality goods

કોરોના વાયરસ સંકટ વચ્ચે ભારત અને ચીન વચ્ચે સંબંધો બગડી રહ્યા છે. ભારત અને ચીન અને લદાખની સરહદ પર સામસામે છે ત્યારે દેશમાં ઘણા બધા લોકો બોયકોટ ચાઈના અભિયાન ચલાવી રહ્યા છે. આ અભિયાનના કારણે ચીનના પેટમાં તેલ રેડાયું છે. ચીનની સરકારી મીડિયામાં ખુલેઆમ ભારતને ધમકી આપવામાં આવી છે કે ભારત તેનું કંઈ બગાડી નહીં શકે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ