નિર્ણય / ભારતના મક્કમ વલણ સામે ઝૂક્યું ચીન, RCEP કરાર અંગે ફેર વિચારણાની આપી ખાતરી

China Said To Compromise Over Indias Demands On Rcep

ભારતના મક્કમ વલણ સામે ચીન ઝૂક્યું છે. ચીને RCEP કરાર અંગે ફેર વિચારણાની ખાતરી આપી છે...ચીને ભારતની માંગ પર વિચાર કરવાની બાંહેધરી આપી છે. આપને જણાવી દઈએ કે ભારતે RCEP કરારમાં ન જોડાવા માટે નિર્ણય કર્યો હતો. ભારતે પોતાના કેટલાક હિત ન સચવાતા હોવાનું કારણ ધર્યું હતું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ