અકસ્માત / ચીનમાં યાત્રીઓથી ભરેલી બસ અને ટ્રક વચ્ચે થઈ ટક્કર, 36 લોકોના મોત

China road Accident between coach and truck 36 death and 36 injured

ચીનના પૂર્વી જિઆંગસૂમાં ગંભીર અકસ્માતની ઘટના બની છે. યાત્રીઓથી ભરેલી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા 36 લોકોના મોત નીપજ્યા છે. તો અન્ય 36 લોકો ઘાયલ છે જેમાં 9 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે તો 26ને ઈજાઓ થઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ