એકશન / ડ્રેગનનો પલટવાર, ચીનમાં આવેલ US દૂતાવાસને લઇને આપ્યો એવો આદેશ કે...

China retaliates over houston orders closure of US consulate in chengdu

અમેરિકા અને ચીન વચ્ચે સંબંધોમાં કડવાશ વધતી જોવા મળી રહી છે. AFP ના જણાવ્યાં મુજબ ચીન દ્વારે ચેંગદૂમાં આવેલ અમેરિકન વાણિજય દૂતાવાસ (કોન્સ્યુલેટ)ને બંધ કરવાનો આદેશ આપ્યો છે. ચેંગદૂ દક્ષિણ-પશ્ચિમી ચીનના સિચુઆન પ્રાંતની રાજધાની છે. આ પહેલા અમેરિકાએ ચીનના હ્યૂસ્ટન સ્થિત કૉન્સ્યુલેટને બંધ કર્યું હતું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ