OMG / કોરોનાને કારણે ઘરમાં શરૂ થયાં ઝઘડા, આ દેશમાં 300 લોકોએ છૂટાછેડા માટે કરી અરજી

China Reported Divorce Cases Rates Up

કોરોના વાયરસથી સમગ્ર વિશ્વમાં કહેર વરસાવ્યો છે. આ ખતરનાક વાયરસથી અત્યાર સુધીમાં છ હજારથી વધુ લોકો માર્યા ગયા છે, જ્યારે લાખો લોકો તેના ચેપનો ભોગ બન્યા છે. ચીનની સ્થિતિ વધુને વધુ ખરાબ થતી જાય છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ