બેકાબૂ વાયરસ / ચીનમાં ફરી કોરોનાએ ઉથલો માર્યો: એક જ દિવસમાં નોંધાયા 30 હજારને પાર કેસ, સરકારે લીધો મોટો નિર્ણય

china record new corona cases with over 30000 daily cases people protest zero covid policy

ચીનમાં કોરોના વાયરસના કેસો ફરી વધી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે અને આ દેશમાં કોવિડના રોજના નોંધાતા કેસ હવે મહામારીની શરૂઆત પછીના ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ