ચિંતાજનક / બાપ રે! ચીનમાં એક જ દિવસમાં નોંધાયા કોરોનાના અત્યંત ચોંકાવનારા આંકડા, સેના તૈનાત

china record new corona cases surfaced in one day

ચીનમાં બુધવારે કોરોનાના નવા 20,472 કેસો નોંધાતા સ્થિતિ વધુ ગંભીર થતી જોવા મળી રહી છે. તો બીજી બાજુ શંઘાઇમાં લોકડાઉન લાગુ હોવા છતાં કેસો વધી રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ