સતર્કતા / અરુણાચલમાં LAC પર ચીન શાંત, પણ ભારતે કરી રાખી છે આ તૈયારી, કેમ કે ચીન ગમે ત્યારે...

china quiet on lac in arunachal india not confident increased deployment

ભારતીય સેનાએ ચીની સેનાના ખતરાને ધ્યાનમાં રાખતા અરૂણાચલ પ્રદેશની સીમા પર પણ સૈનિકોને તૈનાત કરી દીધા છે. સૂત્રોના જણાવ્યાનુંસાર અરુણાચલ પ્રદેશની સીમા પર શાંતિ છે, પણ સેના કોઈપણ ઢીલ રાખવા માંગતી નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ