વિવાદ / ચીનને પાઠ ભણાવવા ભારતનો વધુ એક મોટો નિર્ણય, હવે આ વસ્તુ પર લગાવ્યો પ્રતિબંધ

china products banned in india

ભારત સરકાર હવે માત્ર સરહદ પર જ નહીં પણ દરેક મોરચે ચીનની ચાલને મ્હાત આપવા માટે તૈયાર છે. આ દિશામાં મહત્વપૂર્ણ પગલાં લેતાં હવે ચીનથી આવતા તમામ વીજ ઉપકરણોની આયાત બંધ થઈ જશે. કેન્દ્રીય પ્રધાન આર.કે.સિંઘે એક મોટું નિવેદન આપ્યું છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ