ચીન / ડ્રેગનની નવી ચાલ, અમેરિકાને ઘેરવા માટે જિનપિંગ કરશે આ દેશની મુલાકાત

china president xi jinping visit saudi arabia pm mohammed bin salman

અમેરિકા સાથેના તણાવ વચ્ચે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ મંગળવારે સાઉદી અરેબિયા પહોંચશે. માનવામાં આવે છે કે આ પ્રવાસ ખાડી દેશને લઈને નવા સમીકરણો સર્જશે.

Loading...