મહામારી / અમેરિકાને ઘેરવા માટે ચીનની નાપાક ચાલ, પ્રશાંત મહાસાગરના કિરિબાતીમાં શરુ કર્યું દૂતાવાસ

China Preparing To Build Chinese Naval Base In Kiribati

અમેરિકા અને ઓસ્ટ્રેલિયાને ઘેરવા માટે હવે ચીને નવી ચાલ રમી છે. ચીન હવે પ્રશાંત સાગરમાં પોતાની સ્થિતિ મજબૂત ક રવાના પ્રયાસ કરી રહ્યું છે.   તાજેતરમાં જ ચીને પ્રશાંત મહાસાગરના કિરિબાતીમાં પોતાનું દૂતાવાસ શરૂ કર્યું છે અને હવે ચીન કિરિબાતીમાં મિલિટ્રી બેસ બનાવવાની તૈયારી કરી રહ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ