ચિંતાજનક / ચીનને જપ નથી! હવે અંતરીક્ષમાં જ કર્યું એવું કામ કે અમેરિકા સહિતનાં દેશોની ઊડી ગઈ ઊંઘ

China prepares to build hypersonic missile

ચીન હાઈપરસોનિક મિસાઈલ બનાવાની તૈયારીમાં લાગ્યું છે. જે મિસાઈલ પરમાણું હથિયારો લઈ જવા માટે સજ્જ છે. જેના અમેરિકા સહિતના દેશોમાં ચિંતામાં મુકાઈ ગચા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ