ટેક્નોલોજી / ચીન અને જાપાન હવે અંતરીક્ષમાં સોલર પાવર સ્ટેશન બનાવશે

China Plans To Build The World s First Solar Power Station In Space

અંતરીક્ષને સર કરવાની દુનિયાની મહાસત્તાઓ વચ્ચે હોડ લાગી છે. ભારત જુલાઇમાં ચંદ્રયાન-2 અને 2021માં સ્પેસક્રાફટ ગગનયાન મોકલાવની તૈયારીઓ કરી રહ્યું છે. ત્યારે આપણા પાડોશી ચીને હવે અમેરિકા અને રશિયા પણ નથી કર્યું તેવા સ્પેસ મિશનની યોજના બનાવી છે. ચીને હવે સ્પેસમાં સોલાર એટલે કે સુર્યઉર્જાથી ચાલે તેવું પાવરસ્ટેશન બનાવવાની યોજના ઘડી કાઢી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ