નિર્ણય / હવે ચીને પોતાના દેશમાં કારણ આપ્યા વિના આ જાણીતી ઍપ સહિત 105 પર પ્રતિબંધ મૂક્યો

china orders to remove 105 mobile apps

એક તરફ ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદ ચાલી રહ્યો ત્યારે આ તરફ ચીનના નિયામકે ચીની શાખા સહિતની 105 એપ્લિકેશનો હટાવવા માટેના આદેશ જાહેર કર્યા છે. ચીની સરકારને પોતાના આ પગલાને પોર્નોગ્રાફી અને અન્ય અયોગ્ય સામગ્રી વિરૂદ્ધની કડક કાર્યવાહી ગણાવી હતી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ