ટેરર ફન્ડિંગ / ફરી એક વાર પાકિસ્તાનના બચાવમાં આવ્યું ચીન, FATFમાં બ્લેક લિસ્ટ થતા બચાવ્યું

china once again defended pakistan saved him from being blacklisted in fatf

ચીને એકવાર ફરી આંતરરાષ્ટ્રીય મંચ પર પાકિસ્તાનની મદદ કરી છે. ચીને પોતાના મિત્ર પાકિસ્તાનની ફાયનેન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF) માં બ્લેક લિસ્ટ થયા બચાવ્યું છે. ગ્રે લિસ્ટમાં ચાલી રહેલા પાકિસ્તાનને આતંકી ફન્ડિંગ પર લગામ લગાવવાની છે. અને એ માટે 18 મહીનાનો નેગોસિએશન પીરિયડ છે. પરંતુ પાકિસ્તાન 27 માપદંડમાંથી 24માં હજુ પણ નિષ્ફળ રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ