આક્રમક / ચીનને લઇને રાજનાથસિંહે આપ્યું મોટું નિવેદન, ડ્રેગનના આ નાપાક ઇરાદા પર ફર્યું પાણી

China nefarious plan failed rajnath singh big statement regarding china intrusion

ભારત-ચીન બોર્ડરથી જોડાયેલા વિસ્તારોમાં ચીનની ગેરકાયદે ગતિવિધિઓ સતત ચાલતી રહે છે. ગત કેટલાક વર્ષોમાં ચીને અનેક વખત ભારતીય બોર્ડરમાં ઘુસવાનો પ્રયત્ન કર્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ