અંતરિક્ષ / ચીને ચંદ્રની સપાટી પર ઉતાર્યુ યાન, જો આ મિશન સફળ થયું તો ચીન કરશે એવું કે...

china moon mission change 5 successfully landed on the near side of the moon

ચીનનું અંતરિક્ષયાન ચાંગ ઈ 5(Chang'e-5) મંગળવારે સફળતાપૂર્વક ચંદ્રમાની સપાટી પર ઉતર્યુ છે. ચીનની નેશનલ સ્પેશ એડમિનિસ્ટ્રેશને આની જાણકારી આપતા કહ્યું કે આ અંતરિક્ષયાન ચંદ્રમાની સપાટી પર પૂર્વ નિર્ધારિત જગ્યાની બિલકુલ નજીક ઉતર્યું છે. આ મિશનને ચીનના સૌથી શક્તિશાળી રોકેટ લોન્ચ માર્ચ -5 ના માધ્યમથી 24 નવેમ્બરે લોન્ચ કર્યુ હતુ. આ મિશનના માધ્યમથી ચીન ચંદ્રમાંની સપાટીથી માટીના નમૂનાને ધરતી પર લાવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ