કીમિયો / ચીને તેના 'પરમ મિત્ર' પાકિસ્તાનને તીડ બચાવવા આપ્યો વિચિત્ર આઈડિયા

 China may send ducks to battle locus swarms in Pakistan

ચીન તેના પાડોશી 'મિત્ર' દેશ પાકિસ્તાનને પાક ખાઈ જતા તીડના ટોળાથી મદદ કરવા માટે 100000 બતક મોકલવા જઈ રહ્યા છે એવા અહેવાલ સામે આવ્યા છે. 

બ્રેકિંગ ન્યૂઝ