સાવધાન / ગુપ્તચર એજન્સીઓએ કહ્યું, ચીન ભારત પર કરી શકે છે જૈવિક અટેક, મોકલી શકે છે કોરોના કરતા પણ ખતરનાક આ વાયરસ

china may do biological attack intelligence agencies

ગેલવાન ખીણમાં દુઃસાહસ બાદ ચીન કુટનીતિ અને રણનીતિમાં ભારત પર જૈવિક હુમલો કરી શકે છે. ગુપ્તચર એજન્સીઓના જણાવ્યા મુજબ આંતરરાષ્ટ્રીય દબાણ હેઠળ તે સીધો ભારત પર હુમલો કરી શકે તેમ નથી. જેથી તે અન્ય ભારત વિરોધી દેશો દ્વારા અથવા તો આતંકવાદીઓ દ્વારા પણ હુમલો કરી શકે છે. કોરોના વાયરસમાં ચીનની ભૂમિકા પહેલાથી જ શંકાસ્પદ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ