મુશ્કેલી / કોરોનાના કહેર વચ્ચે ચીને ફરી કરી અવળચંડાઈ, ભારતની બોર્ડર નજીક કરી લીધું આ કામ

china made artificial island in maldives 684 km away from india

કોરોના વાયરસની વચ્ચે ચીન પોતાની હરકતોથી બહાર આવી રહ્યું નથી. પહેલા તેણે આખી દુનિયામાં કોરોના ફેલાવ્યો અને સાથે જ પોતાની સ્થિતિ સુધરી તો દુનિયાને હેરાન કરવાનું શરૂ કર્યું. ચીનથી સૌથી વધારે મુશ્કેલી તો પાડોશી દેશોને છે. ભારત, દક્ષિણ કોરિયા, જાપાન, ઈન્ડોનેશિયા, થાઈલેન્ડ વગેરે, હવે ભારતથી થોડે દૂર સમુદ્રમાં એક આઈલેન્ડ બનાવી રહ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ