સુનાવણી / ભારતમાં ચીન જેવું અનુશાસન શક્ય નથી, દર 6 મહિને આવી શકે છે નવી કોરોના લહેર : ગુજરાત હાઈકોર્ટ

china like discipline not possible in india focus on upgrading health infra

ગુજરાત હાઈકોર્ટે બુધવારે રાજ્ય સરકારને સલાહ આપી કે, કોરોના સંક્રમણની ત્રીજી અને ચોથી લહેરની સંભવનાઓને જોતા સ્વાસ્થ્ય વ્યવસ્થા વધારવા માટેના આદેશ આપ્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ