Coronavirus / કોરોના સંકટથી ભાંગી પડેલી વૈશ્વિક ઈકોનોમીનો ચીન ઉઠાવી રહ્યું છે ભરપૂર ફાયદો, હવે દોડાવી અહીં નજર

china is stockpiling oils as its prices on lower lavel due to corona virus pandemic

દુનિયાભરમાં કોરોના વાયરસની મહામારી ફેલાવ્યા બાદ વૈશ્વિક અર્થવ્યવસ્થામાં આવેલા ભૂકંપની જાણે ચીન રાહ જોઈ રહ્યું હતુ. જ્યારે તમામ દેશો કોરોનાને પહોંચી વળાવામાં લાગ્યા છે. ત્યારે ચીન તેનો ફાયદો આ રીતે ઉઠાવવામાં લાગ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ