ઘર્ષણ / 30 દેશોના સૈન્ય સંગઠને ચીનને આપી ધમકી, એક-એક હરકત પર છે નજર...

CHINA IS ON NATO RADAR MORE THAN EVER

ભારત અને ચીન વચ્ચે સરહદ પર ચાલી રહેલા ઘર્ષણ વચ્ચે ભારતની સેના દરેક પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છે અને બીજી બાજુ તણાવને ઓછો કરવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે ઑલ પાર્ટી મિટિંગ કરવાના છે ત્યારે નાટો પણ ચીન પર નજર રાખી રહ્યું હોવાનો ધડાકો થયો છે. અમેરિકામાં એક ટોચ અધિકારીએ ચીનની ઉશ્કેરણીજનક નીતિ પર મોટું નિવેદન આપ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ