આગેકૂચ / અમેરિકાને પછાડી ચીન બન્યો વિશ્વમાં સૌથી અમીર દેશ, એક સમયે ભારતથી પણ ગરીબ હતું

china is now worlds richest nation ahead of us

અમેરિકાને પછાડીને ચીન(China) દુનિયાનું સૌથી અમીર રાષ્ટ્ર બન્યું છે. Bloombergના રિપોર્ટ પ્રમાણે મેનેજમેન્ટ કન્સલટન્ટ મૈકિન્જી એન્ડ કંપની(Management Consultant McKinsey & Company)ના રિસર્ચ આર્મના એક રિપોર્ટ્માં નવો દાવો કરવામાં આવ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ