ખળભળાટ / પ્રોપેગેન્ડા ફેલાવવા ચીને અમેરિકાના અખબારોમાં ખર્ચ્યા કરોડો ડોલર, રિપોર્ટમાં થયા ચોંકાવનારા ખુલાસા

china is funding us newspapers and magazines

એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ચીને અમેરિકાના ન્યૂઝ પેપરમાં 1,10, 02,628 ડોલરની જાહેરાત કરી. સાથે જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરને પણ ચીન તરફથી જાહેરાત મળી છે.

બ્રેકિંગ ન્યૂઝ