ચિંતાજનક / સરહદ પાસે ચીન કરી રહ્યું છે આ કામ, અમેરિકી રક્ષા મંત્રાલયના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

China is expanding infrastructure in disputed areas near the border

અમેરિકી રક્ષા મંત્રાલય દ્વારા મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. જેમા તેમણે કહ્યું છે કે ચીન ભારત સાથે જોડાયેલા વિવાદીત વિસ્તારોમાં ઈન્ફ્રરાસ્ટ્રકચર વધારીને ત્યા ગામ વસાવી રહ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ