ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

મોટા સમાચાર / ચીન ચૂપચાપ લોકોને આપી રહ્યું છે કોરોનાની રસી, રસીકરણ અંગે કોઈને પણ જાણ કરવા પર કાર્યવાહીની ચેતવણી

china injected coronavirus vaccine people kept secret

ચીન હવે પોતાના લાખો લોકોને કોરોનાની રસી આપી રહ્યું છે. પરંતુ ચીનમાં રસીનો ડોઝ લેનારાઓને વેક્સીનેશનની જાણકારી સિક્રેટ રાખવાનું કહેવામાં આવ્યું છે. અનેક કંપનીઓએ સ્ટાફે ચેતવણી આપી છે કે તેમણે કંપનીના મેનેજમેન્ટ સિવાય બહાર કોઈને પણ જણાવ્યું તો તેમના પર કાર્યવાહી થશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ