નિર્માણ / ચીન સાથે સરહદ વિવાદ વચ્ચે ભારતે કર્યું એવું કામ કે LAC સુધી પહોંચવાની ચીનને જાણ સુદ્ધા નહીં થાય

china india border BRO road construction leh LAC

ચીનની સાથે LAC પર તણાવ વચ્ચે ભારત પોતાની બોર્ડરને સતત સુરક્ષિત કરતું જઇ રહ્યું છે. બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO)એ લેહ જતા માર્ગોને સેના માટે તૈયાર કરવાની કામગીરીને ઝડપી બનાવી છે. ત્રીજા રોડનું કામ પૂર્ણતા તરફ છે, જેને નિમ્મૂ-પદમ-દરચા રોડ કહેવામાં આવે છે. હવે સેના LAC સુધી પહોંચી જશે અને ચીનને જાણ સુદ્ધા નહીં થાય.

બ્રેકિંગ ન્યૂઝ