મોંઘવારી / ચીને વધારી આ જરૂરી ચીજોની કિંમત, જલ્દી મોંઘી થશે ભારતમાં દવાઓ

china increased price of ksm and api element due to which price of medicine increased in india

ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલી તણાવની સ્થિતિના કારણે હવે ભારતમાં દવાઓ મોંઘી થઈ શકે છે. સચ્ચાઈ એ છે કે ચીન પર ભારત પોતાની નિર્ભરતાને અચાનકથી ઘટાડી શકે તેમ નથી. ભારત મોટા પાયે મેડિસિનનું ઉત્પાદન કરે છે પરંતુ તે માટે જરૂરી API (Active Pharmaceutical Ingredients) અને KSM (Key Starting Materials) ની આયાત ચીનથી કરે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ