તૈયારી / યુદ્ધ કરવાની તૈયારીઓ કરી રહ્યું છે ચીન? જિનપિંગે સૈનિકોને આપ્યો આવો આદેશ

china in preparation for war xi jinping spoke to soldiers

ચીની રાષ્ટ્રપતિ શી-જિનપિંગે પોતાના પોતાના સૈનિકોને મોતથી ન ડરવાનો અને યુદ્ધ જીતવાની તૈયારીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો આગ્રહ કર્યો છે. ચીની સરકારી મીડિયા અનુસાર, તેમણે સશસ્ત્ર દળોને યુદ્ધની સ્થિતિમાં પ્રશિક્ષણ આપવા અને મોત અને તકલીફોથી ન ડરવાનું કહ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા અમેરિકા અને તાઇવાઇન વચ્ચે કોરોના મહામારી ક્ષેત્રીય વિવાદ અને માનવ અધિકારોના રાજકીય તણાવ વચ્ચે તેમણે સૈન્યને તૈયારીનું આહ્વાન કર્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ