કાર્યવાહી / અમેરિકન નેતાની તાઈવાન મુલાકાતથી ચીન ભડક્યું: નેન્સી પેલોસી પર લગાવ્યો પ્રતિબંધ, દખલગીરી નહીં કરવાની આપી સલાહ

china imposes sanctions on nancy pelosi and her immediate family memebers

અમેરિકી પ્રતિનિધિ સભાના અધ્યક્ષ નેન્સી પેલોસીની તાઈવાન યાત્રા બાદ ચીન બરાબરનું ભુરાયુ થયું છે અને હવે તેમણે નેન્સી પેલોસી અને તેમના પરિવાર પર પ્રતિબંધ લગાવી દીધો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ