ગતિવિધિ / EXCLUSIVE: ગુજરાત બોર્ડરથી માત્ર 25 km દૂર પાકિસ્તાનમાં ચીને બનાવી એરસ્ટ્રીપ, જોઇલો પુરાવા

China helps Pakistan build airstrip Gujarat border india

ચીનનો ભારત, જાપાન સહિત અન્ય પડોશી દેશો સાથે ચાલી રહેલા વિવાદ વચ્ચે ચીન તેજીથી પોતાની નૌસેના અને વાયુસેનાની તાકાત વધારી રહ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે સાઉથ ચાઇના સી પર કબજો કર્યા બાદ ચીની નૌસેનાની નજર હવે હિંદ મહાસાગર પર છે. બીજી તરફ કેટલાક મહત્વના પુરાવા સામે આવ્યા છે. જેમાં ગુજરાત-પાકિસ્તાન બોર્ડર પર ચીનની ગતિવિધિ તેજ થઇ છે. ગુજરાત બોર્ડર નજીક ચીને એરસ્ટ્રીપ બનાવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ